આ શેર વધારા સાથે બંધ થયા.
આ ઉપરાંત, સેન્સેક્સના બાકીના શેરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (1.53%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (1.02%), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.00%), TCS (0.77%), મારુતિ સુઝુકી (0.58%), ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (0.36%), ટેક મહિન્દ્રા (0.36%), ટ્રેન્ટ (0.35%), HDFC બેંક (0.28%), SBI (0.25%) અને એક્સિસ બેંક (0.01%) ના વધારા સાથે બંધ થયા.