પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો - પંજાબ સરકારે વેટમાં એક રૂપિયો વધારો કર્યો, મધરાત 12 થી કિંમતોમાં વધારો

રવિવાર, 11 જૂન 2023 (14:05 IST)
Petrol Diesel Price Hike:પંજાબમાં વેટમાં વધારા બાદ રાજ્યમાં પેટ્રોલની કિંમત 98.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 105.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
 
પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટમાં વધારો કર્યો છે. વેટમાં વધારા બાદ રાજ્યમાં પેટ્રોલની કિંમત 98.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 105.24 રૂપિયા પ્રતિ લીટર થશે.પંજાબમાં સાદું પેટ્રોલ હવે 98.65 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે જ્યારે ડીઝલ 88.95 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર