IRCTCઆ ટિકિટ બુક કરનારા યુઝર્સ મટે Paytm Postpaid ઉપલબ્ધ રહેશે. Paytm Postpaid યુઝર્સને 60,000 રૂપિયા સુદ હીનો ઈંટરેસ્ટ ફ્રી ક્રેડિટ 30 દિવસ માટે આપે છે. બિલિંગ સાઈકલના અંતમા યુઝર્સને સમગ્ર એમાઉંટ પે કરવાનુ હોય છે. જો કે યુઝર્સ બિલને EMI માં પણ કંવર્ટ કરી શકે છે.