500 અને 1000ની ચલણી નોટો બંધ થતા ઉભી થયેલ બધી સમસ્યાનુ આ છે સમાધાન

બુધવાર, 9 નવેમ્બર 2016 (16:25 IST)
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેવી 500-1000 રૂપિયાના નોટ બંધ કરવાની જાહેરાત કરી દેશમાં આ નિર્ણયને લઈને સેંકડો સવાલ ઉભા થયા. મતલબ હવે ઘરોમાં અને લોકો પાસે પડેલા 500-1000ની નોટનુ શુ થશે.  શુ તેમની મહેનતની કમાણી નોટ હવે બેકાર થઈ જશે ? આવતીકાલે રાત્રે 12 વાગ્યા પછી 500-1000ના નોટ બંધ થઈ ચુક્યા છે અને આ નોટોની કિમંત માત્ર કાગળના ટુકડા જેટલી જ રહી ગઈ છે.  આ પ્રકારના અનેક સવાલ તમાર મનમાં પણ ઉભા થઈ રહ્યા છે તો પરેશાન ન થાવ.  ઉભી થયેલ બધી સમસ્યાનુ આ છે સમાધાન



 

વેબદુનિયા પર વાંચો