Mercedes Benz એ લોંચ કરી મનમોહક અને જીવંત નવી GLA, જાણો ફિચર્સ અને કિમંત
બુધવાર, 5 જુલાઈ 2017 (17:44 IST)
દેશની સોથી મોટી લકઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેંજ ઈંડિયાએ આજે પોતાની લક્ઝુરિયસ કૉમ્પેક્ટ એસયૂવી નવી જીએલએ લોંચ કરે. આ સાથે કંપનીએ પોતાના એસયૂવી સેગમેંટએન વધુ મજબૂત કરી લીધુ છે. ખુદને માટે એક ખાસ થાન બનાવ્યા પછી નવી જીએલએ વધુ દમદાર રંગ-રૂપ અને વધુ નવા ફીચર્સ સાથે ઉતારવામાં આવી છે.
- ડાયનૈમિક ડિઝાઈન અને જોરદાર રંગ-રૂપની સાથે સ્ટાઈલિશ એસયૂવીમાં છે તાજગીનો નવો એહસાસ જે ત્રણ એંજિન વૈરિએટ-જીએલએ 200, જીએલએ 200 ડી અને જીએલએ 220 ડી 4મૈટિકમાં ઉપલબ્ધ છે.
ડાયનૈમિક એક્સટીરિયર આકર્ષણ - નવી જીએલએમાં છે વ્યાપકતા વધારનારી સામાન્ય એસયૂવી ડિઝાઈન સાથે એથલેટિક શૉલ્ડર્સ છે જે એકવાર દમદાર અને સુઘડ છાપ પ્રદાન કરે છે.
- ઊર્જાવાન પ્રદર્શન - જીએલએ 220 ડી 2 મૈટિક માં 2,143 ઈનલાઈન 4 એંજિન લાગેલુ છે
જે 125 કેડબલ્યૂનુ આઉટપુટ અને 350 એનએમનુ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ માત્ર 7.7 સેકંડમાં 0-100 ની ગતિ પકડવાના સક્ષમ છે.
- 7જી ડુઅલ ક્લચ ટ્રાંસમિશન દ્વારા મોટરાઈજ્ડ, જીએલએ ગિયરમાં ત્વરિત ફેરફારને સુનિશ્ચિત કરે છે. તો બીજી બાજુ ઈધન દક્ષતાના મામલે કોઈ સમજૂતી કર્યા વગર ડ્રાઈવિંગ પ્રદર્શન વધારે છે.