JioBook - 16499માં મળશે જિયોની નવી તાકતવર 4જી જિયોબુક

સોમવાર, 31 જુલાઈ 2023 (17:21 IST)
- આ ભારતની પહેલી લર્નિંગ બુક છે.  
 
- જિયોબુક 5 ઓગસ્ટ 2023થી ઉપલબ્ધ થશે
 
- રિલાયન્સ ડિજિટલમાંથી ઓનલાઈન ખરીદો અથવા સ્ટોરમાંથી કે પછી એમેઝોન પરથી ખરીદો
 
રિલાયંસ રિટેલ લઈને આવ્યુ છે નવી જિયોબુક, દરેક વયના વ્યક્તિ માટે બની આ લર્નિંગ બુકમાં અનેક વિશેષતા છે. જિયોબુકમાં એડવાંસ જિયો ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેની ડિઝાઈન સ્ટાઈલિશ અને ફિચર કનેક્ટેડ છે. જિયોબુક દરેક વયની વ્યક્તિ માટે સીખવાનો એક જુદો જ અનુભવ હશે. ઓનલાઈન ક્લાસમાંભાગ લેવો હોય, કોડ સીખવો હોય કે પછી  કોઈ નવુ કામ સીખવુ હોય, જેવુ કે યોગ સ્ટુડિયો શરૂ કરવાકે પછી ઓનલાઈન ટ્રેંડિંગ, જિયો બુક એવા અનેક કામ કરવામાં તમારી મદદ કરી શકે છે. 
 
અમારી સતત એ કોશિશ રહે છે કે અમે તમારે માટે કંઈક એવુ લાવી જે નવુ શીખવામાં મદદ કરે અને જીંદગીને સરળ બનાવે. નવી  જિયોબુક દરેક વયને વ્યક્તિ માટે બની છે. તેમા અનેક એડવાંસ ફીચર છે અને કનેક્ટ કરવાના અનેક રીત છે.   જિયોબુક, સીખવાની રીતમાં ક્રાંતિકારી ફેરફાર થશે. લોકો માટે વિકાસની નવી રીત લાવશે અને તમને નવી સ્કિલ પણ શીખવાડશે. 
 
જિયો ઓએસમાં એવા ફીચર નાખવામાં આવ્યા છે જે તમને આપશે આરામ અને સાથે જ આપને અનેક નવા ફીચર.   
- 4 જી  LTE અને ડુઅલ બેંડ વાય-ફાય સાથે જોડાય શકે છે. જિયોબુક હંમેશા કનેક્ટેડ રહો. ભારતના ખૂણે ખૂણે કોઈપણ પ્રકારની સમસ્યા વગર ઈંટરનેટ દ્વારા શીખવાની આ સહેલી રીત છે.  જિયોબુકમાં... 
 
 
- ઈંટરફેસ ઈંટ્યુટિવ છે. 
- સ્ક્રીન એક્સ્ટેંશન 
- વાયર્લેસ પ્રિટિંગ 
- સ્ક્રીન પર કરો અનેક કામ એક સાથે  
- ઈંટિગ્રેટેડ ચૈટબૉટ 
- જિયો ટીવી એપ પર શિક્ષા સંબંધી કાર્યક્રમ જુઓ 
 
- જિયો ગેમ્સ રમો 
- જિયોબિયાન દ્વારા તમે કોડ વાંચી શકશો. વિદ્યાર્થી સી અને સીસી પ્લસ પ્લસ, જાવા, પાયથ ન અને પર્લ . 
 
જિયોબુકમાં અનેક નવા ફીચર છે.  
- સ્ટાઇલિશ ડિઝાઇન
-  મેટ ફિનિશ
-  અલ્ટ્રા સ્લિમ
-  વજન માત્ર 990 ગ્રામ
-   2 GHz ઓક્ટા પ્રોસેસર
-  4 GB LPDDR4 રેમ
-  64 GB મેમરી, SD કાર્ડ વડે 256 GB સુધી એસડી કાર્ડ
-  ઈંફિનિટી કી-બોર્ડ
-  2 યુએસબી પોર્ટ અને
- એચડીએમઆઈ માટે પણ પોર્ટ
- 11.6-ઇંચ (29.46 સેંટીમીટર) નુ એન્ટી-ગ્લેયર ડિસ્પ્લે
 
 
અને વધુ માહિતી માટે ક્લિક કરો  - www.jiobook.com

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર