રિલાંયસ જિયો, રેલ્વેના ઑફીશિયલ સર્વિસ પ્રોવાઈડર રેલ્વેની સાથે તેમની ભાગીદારીને આગળ વધારતા જિયોએ નવું JioRail એપ લાંચ કર્યું છે. જિયોના 4જી વોલ્ટી જિયોફોન પર હવે ગ્રાહક જિયોના આ એપથી રેલ્વે ટિકટ બુક કરાવી શકો છો. જાણો શું છે આ જોરદાર એપની 5 ખાસ વાત
- રેલ ટિકટના ભુગતાન માટે ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈ-વૉલેટના પ્રયોગ કરી શકે છે.
- PNR સ્ટેટસ ચેકિંગ, ટ્રેન ટાઈમિંગ, ટ્રેન રૂટસ અને સીટ વિશે પણ JioRail એપથી જાણકારી મળી શકશે.
- સ્માર્ટફોન માટે બને IRCTC ના એપની રીતે JioRail એપથી ગ્રાહક તત્કાલ બુકિંગ કરી શકશે.
- જિયોફોન માટે ગ્રાહકોની પાસે IRCTCનો અકાઉંટ નહી છે તે, JioRail એપના ઉપયોગ કરી નવું અકાઉંટ બનાવી શકે છે.