જો તમારી પાસે છે 1 Rs ની આ નોટ, તો રાતો રાત બની શકો લખપતિ: જાણો કેવી રીતે

બુધવાર, 11 ઑગસ્ટ 2021 (08:21 IST)
તમે પણ ઘરે બેઠાબેઠા કમાણી કરી શકો છો,  જો તમારી પાસે પણ જૂની નોટ  છે, તો આ તમારા માટે કમાણીનું માધ્યમ બની શકે છે. જો તમે પણ જૂની નોટ એકઠી કરવાનો શોખ છે તો તમે લખપતિ બની શકો છો. ઘણીવાર લોકો જૂના સિક્કા અથવા નોટોને ખૂબ સંભાળીને રાખો છો. આ સિક્કાની કિંમત હવે વધી ગઇ છે. તેના માટે તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે તમને અમે એવી જ 1 રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યા છીએ, જેને વેચીને તમે લખપતિ બની શકો છો. 
 
જો તમને બાળપણમાં શોખરૂપે 1,5, અને 10 રૂપિયાની નોટ એકઠી કરવાનો શોખ છે અને એક ગલ્લો તૈયાર કર્યો છે હવે તે નોટ તમને લખપતિ બનાવી શકે છે. તમને જણાવી દઇએ કે નોટ ભલે ચલણમાં ન હોય પરંતુ આજે તેની વેલ્યૂ ઘણી વધારે છે. જોકે ઘણી વેબસાઇટ પર આ નોટોની હરાજી થઇ રહી છે અને તેના માટે સારી રકમ મળી તેના માટે સારી રકમ મળી રહે છે. 
 
દેશમાં ઘણી એવી વેબસાઇટ છે, જે જૂની નોટ ખરીદી શકો છો અને તેના બદલામાં સારી રકમ મળી આપે છે. ઇબે, કોઇનબજાર, કલેક્ટર બજાર એવી વેબસાઇટ છે, જ્યા6 તમે 1,5, અને 10 રૂપિયાની નોટ વેચી શકો છો. એટલું જ નહી આ સાઇટ્સ પરથી રેર કોઇન પણ ખરીદી શકો છો. આ સાઇટ એવો દાવો કરે છે કે જૂની નોટ વેચી શકો છો. 
 
ભારત સરકાર તરફથી ભલે આ નોટ ચલણમાં નથી પરંતુ તેની વેલ્યૂ હજારો રૂપિયાની છે. 1 રૂપિયાની નોટોનું બંડલ 45,00 રૂપિયા સુધી વેચી શકો છો. કોઇનબજારની વેબસાઇટ પર 1 રૂપિયાના બંડલની કિંમત 49,999 રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટ બાદ આ બંડલની કિંમત 44,999 રૂપિયા છે. તેના માટે તમે વેબસાઇટ પર શોપ સેક્શનમાં જાવ અને નોટ્સ પર ક્લિક કરી નોટ્સ બંડલમાં જાવ. અહીં તેની જાણકારી મળશે. આ નોટ પર 1957 માં ગર્વનર એચએમ પટેલની સહી અને તેનો સીરિયલ નંબર 123456 હોવો જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર