કંફર્મ ટિકિટ રદ્દ કરશો તો બમણું શુલ્ક કપાશે...

શનિવાર, 7 નવેમ્બર 2015 (15:53 IST)
રેલ્વે ટિકિટ રદ્દ કરતા ક્પાતા શુલ્કમાં વધારો કર્યા છે. હવે આરક્ષિત શ્રેણીમાં કંફર્મ ટિકિટ રદ્દ કરતા બમણુ રાશિ કપાશે. જો ટ્રેન છૂટવાના ચાર કલાકથી ઓછા સમય બચ્યા છે તો કંફર્મ ટિકિટ રદ્દ કરતા કોઈ રિફંડ નહી મળશે. 
 
નવા નિયમ 12 નવંબરથી લાગૂ થશે. દ્વિતીય શ્રેણીના અનારક્ષિત, આરેસી અને વેટલિસ્ટ ટિકિટોને રદ્દ કરતા હવે 15 રૂપિયાની જગ્યા 30 રૂપિયા , જ્યારે  દ્વિતીય શ્રેણીના ટિકિટો પર 30 રૂપિયાની જગ્યા 60 રૂપિયા રિફંદ શુલ્કના રીતે કપાશે. કંફર્મ આરક્ષિત ટિકિટ બાબતે ટ્રેન પ્રસ્થાન સમયથી 48 કલાક પહેલા ટિકિટ રદ્દ કરતા ફર્સ્ટ એસીમાં 120 રૂપિયાની જગ્યા 240 રૂપિયા સેકંડ એસીમાં 100 રૂપિયાની જગ્યા 200 અને થર્ડ એસીમાં 90 રૂપિયાની જગ્યા 180 રૂપિયા રિફંડ ચાર્જ વસૂલશે. આ રીતે ગૈર વાતાનૂકૂલિત સેકંડ કલાસ સ્લીપરના કંફર્મ ટિકિટ રદ્દ કરતા કિરાયાના 25 ટકા અને ઉપરોક્ત નિયમાનુસાર ન્યૂનતમ રાશિ( જે વધારે હોય) રિફંડના રૂપમાં કપાશે . 
 
હવે આ નિયમથી છ્હ કલાક પહેલા રદ્દીકરણ લાગૂ છે આ રીતે ટ્રેન છૂટતાના 12 કલાક પહેલાથી લઈને ચાર કલાક પહેલા સુધી કંફર્મ ટિકિટ રદ્દ કરાતા ઉપરોક્ય નિયમાનુસાર ન્યૂનતમ અથવા કિરાયાના 50 ટ્કા રાશિ(જે વધારે હો) એ કપાશે. એ પછી કોઈ રિફંડ નહી મળશે. 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો