રહ્યું છે કે, સોમવારથી જ્યારે ટ્રેડિંગ શરૂ થશે ત્યારે અદાણી ગ્રુપના શેરમાં હલચલ જોવા મળી શકે છે. પહેલાં જ્યારે હિન્ડેનબર્ગ જ્યારે રિસર્ચ રિપોર્ટ આવ્યો ત્યારે સામાન્ય જનતાના લાખો-કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સરકાર હિંડનબર્ગના રિપોર્ટની તપાસ કેમ નથી કરતી? જો તપાસમાં સાચુ જણાય તો આ બાબતે કાર્યવાહી થવી જોઈએ. સાથે જ જો હિંડનબર્ગનો તપાસ રિપોર્ટ ખોટો હોય તો સરકારે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.