Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં '0'નો તફાવત! સસ્તા હોવાને કારણે કિંમતમાં ફેરફાર કર્યો નથી
સોમવાર, 5 જૂન 2023 (15:08 IST)
Gold Silver Price Today: આજે 5 જૂન સોમવારે સરાફા બજારમાં બ્રેક લાગેલુ છે. સોનાના ભાવમાં કોઈ ફેરફાર નથી થયુ. તેમજ ચાંદીના ભાવ પણ સ્થિર છે એટલે કે કાલ કરતા બન્નેના ભાવમાં જીરો ડિફરેંસ છે. bankbazar.com મુજબ આજે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 10 ગ્રામ ઘરેણાના લેટેસ્ટ ભાવ શું છે.