ફ્લિપકાર્ટ પર શરૂ થઈ મેગા સેલ, ફક્ત એક રૂપિયામાં ખરીદો ઘણુ બધુ
મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (15:32 IST)
ઈ-ટેલર ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે ના નામથી સેલ શરૂ કર્યો છે અને સાઈટ પર લગભગ બધા સામાન પર ભારે છૂટ છે. વેબસાઈટ પર માહિતી મુજબ સાઈટને ગ્રાહકોનો જોરદાર રિસ્પૉંસ મળી રહ્યો છે. ફ્લિપકાર્ટે સોમવાર માટે પોતાની સાઈટને ખાસ ડિઝાઈન કરી છે.
વેબસાઈટ પર મોટો-ઈ ફોન ફક્ત 5499 રૂપિયામાં અને મોટો એક્સ 17999 રૂપિયામાં મળી રહ્યો છે. વેબસાઈટને 6 કેટેગરી - લિમિટેડ સ્ટૉક, લિમિટેડ ટાઈમ, સેવ મોર, અપકમિંગ ડીલ્સમાં વહેંચવામાં આવ્યા છે. આ પણ ઓફર છે...