EPFO Big Alert- 6 કરોડ નોકરીયાત માટે 1 જૂનથી PF ના નવા નિયમ

રવિવાર, 30 મે 2021 (18:19 IST)
જો તમે નોકરીયાત છો તો આ ખબર ખૂબ કામની છે.  ઈપીએફઓએ પ્રોવિડંટ ફંડ ખાતાધારકો માટે નિયમોમાં ફેરફાર કર્યુ છે. નવા નિયમ મુજબ હવે નિક્યોતાઓને દરેક કર્મચરીના અકાઉંટ 1 જૂનથી આધારકાર્ડથી લિંક કરવુ જરૂરી છે. જો આવુ નહી થાય તો ખાતામાં આવતા એમ્પ્લાયર કંટ્રેબ્યૂશન પણ રોકાઈ શકે છે. તેથી તમે પણ તમારા ખાતુંને તરત આધારથી લિંક કરી લો.
 
ઈપીએફઓની તરફથી રજૂ કરેલ નોટિફિકેશનમાં નિયોક્તાને ખાસ જવાબદારી અપાઈએ છે અને કર્મચારીના અકાઉંટ આધારથી લિંક કરક્વા કહ્યુ છે. તેના મુજબ આવુ ન થતા પણ એમ્લાયરના કંત્રીબ્યૂશન પણ 
 
અકાઉંટ નહી થશે. જેનો અસર સીધુ પડશે. 
 
શું છે નિયમ 
જણાવીએ કે ઈપીએફઓએ સોશિયલ સિક્યુરિટી કોડ 2020 દ્વારા આ ફેસલો લેવાયો છે. આ નિયમ મુજબ જે ખાતાધારકોના 1 જૂન પછી ખાતા આધારથી લિક નહી થશે. તેનો ઈલેક્ટ્રોનિક ચાલાન કમ રિટર્ન નહી 
 
ભરાશે. તેનાથી ખાતાધારકોને પીએફ અકાઉંટમાં જે કંપની શેયર અપાય છે તે મળવામાં મુશ્કેલી થશે. કર્મચારીને માત્ર તેમનો જ શેયર અકાઉંટમાં જોવાશે. 
 
 
આ નિયમ હેઠણ બધા અકાઉંટ હોલ્ડર્સનો યૂએએન પણ આધાર વેરિફાઈફડ થવુ જરૂરી છે. તેથી તમે ઈપીએફઓની આધિકારિક વેબસાઈટ પર જઈને સૌથી પહેલા તમારા અકાઉંટને આધારે કાર્ડથી લિંક કરી લો 
 
અને યૂએ એનને પણ આધાર વેરિફાઈડ કરી લો જેથી તમારા ખાતામાં કંપની તરફથી જમા થતા પૈસામાં કોઈ પરેશાની ન હોય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર