Coronaનો અસર FlipCart એ બંદ કરી સેવાઓ amazonએ પણ લીંધુ મોટુ ફેસલો

ગુરુવાર, 26 માર્ચ 2020 (09:53 IST)
ચીનના વુહાન શહરથી શરૂ થયા દુનિયાભરમાં હડકંપ મચાવી રહ્યા કોરોના વાયરસથી દેશની સૌથી મોટી ઈ-કામર્સ કંપનીએ Flipcart એ અત્યારે તેમની સેવાઓને પણ બંદ કરી નાખ્યુ છે. ઉલ્લેખનીય છે કે આજથી દેશભરમાં લોકડાઉન પણ જાહેરાત કરી નાખ્યુ છે. 
 
ખબરો મુજબ દેશમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા કંપનીએ તેમની સેવાઓ બંદ કરવાનો ફેસલો લીધુ છે. પણ પાછલા કેટલાક દિવસથી લોકડાઉન ના કારણે આ પ્રકારની કંપનીઓને સમસ્યા આવી રહી છે. જેના કારણે કંપનીએ આપગલા ઉપાડ્યા છે. 
 
અજથી કોઈ પણ યૂજર્સ ફ્લિપકાર્ટથી ઑનલાઈન શોપિંગ નહી કરી શકશે. આ વચ્ચે ફ્લિપકાર્ટએ તેમની વેબસાઈટ પર એક મેસેઅ પણ લખ્યુ  છે હેલો ઈંડિયનસ અમે અમારી સર્વિસથે ટેંપરેરી બેસિસ પર બંદ કરી રહ્યા છે. તમારી સેવા કરવા અમારા માટે પ્રાયરિટી રહી છે અને તમને વિશ્વાસ અપાવી છે કે અમે ફરીથી અમારી સર્વિસ આપતા નજર આવીશ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર