ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL એ તેમના ત્રણ બ્રાડબેંડ પ્લાનની ડેડલાઈનને 15 ડિસેમ્બર 2022 સુધી વધારી દીધુ છે. આ આ ત્રણેય પ્લાન BSNLની પ્રમોશનલ ઇન્ડિપેન્ડન્ટ ડે ઓફર હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્લાન્સ રૂ. 275 અને રૂ. 775માં આવે છે. આમાંથી બે પ્લાન રૂ. 275માં આવે છે. આમાંથી બે પ્લાન રૂ. 275માં આવે છે. જ્યારે 775 રૂપિયાનો પ્લાન આવે છે. એવી અપેક્ષા હતી કે 15 નવેમ્બર પછી BSNLના આ ત્રણ પ્લાન બંધ થઈ જશે. પણ કંપનીએ આ ત્રણ પ્લાનની વેલિડીટીને એક મહીના સુધી વધારી દીધો છે. તેથી જો આ પ્લાનને 15 ડિસેમ્બર સુધી રિચાર્જ કરાશે જેનાથી યુઝર્સને ઘણા પ્રકારના બેનિફિટસ મળશે.