જુલાઈ મહિનામાં બેંક લગભગ અડધો મહિનો બંધ રહેશે. જુલાઈમાં વીકેંડ રજાઓ અને વિવિધ તહેવારોને કારણે 15 દિવની રજારો રહેશે. ભારતી રિઝરવ બેંક (આરબીઆઈ)ના મુજબ છ વીકેંડ અને નવ તહેવારોની રજાઓ જુલાઈમાં રહેશે. જેમા બીજો, ચોથો શનિવાર અને ચાર રવિવારની રજાઓ મળીને 6 વીકેંડનો પણ સમાવેશ છે.
જુલાઈમાં રથયાત્રા, ભાનુ જયંતિ, બકરીઈદ, કેર પૂજા જેવા તહેવારો આવી રહ્યા છે. પ્રથમ તહેવાર 12 જુલાઈએ રથયાત્રાની રજા છે જે ઇમ્ફાલ, ભુવનેશ્વરમાં વધુ ઉજવાય છે. અંતિમ રજા 31 જુલાઈના રોજ કેર પૂજાની રહેશે. આવો તમને જણાવી દઈએ કે જુલાઈમાં બેંકો ક્યારે બંધ થશે.
12 જુલાઈ - કાંગ રથયાત્રા તહેવારની રજા
13 જુલાઈ - ભાનુ જયંતિની રજા
જુલાઈ 14 - દ્રુકપા ત્સેચિ તહેવારની રજા