1 મેથી એટીએમના ઉપયોગના ચાર્જમાં વધારો થશે. રોકડ ઉપાડનો ચાર્જ 17 રૂપિયાથી વધીને 19 રૂપિયા થશે. બેલેન્સ ચેક કરવાનો ચાર્જ 6 રૂપિયાથી વધીને 7 રૂપિયા થશે. આ ચાર્જ ત્યારે લાગુ થશે જ્યારે તમે મહિના માટે આપેલી મફત મર્યાદા પૂર્ણ કરો છો. મેટ્રો શહેરોમાં પાંચ મફત વ્યવહારો અને નોન-મેટ્રો શહેરોમાં ત્રણ મફત ટ્રાન્ઝેક્શન મળી રહેશ
1 મે, 2025થી, આ નિયમ એવા લોકો પર લાગુ થશે જેઓ એક મહિનામાં આપેલી મફત મર્યાદા કરતાં વધુ વ્યવહારો કરે છે. મેટ્રો શહેરોમાં પાંચ મફત વ્યવહારો અને નોન-મેટ્રો શહેરોમાં ત્રણ મફત વ્યવહારો ઉપલબ્ધ છે.