Anant Ambani Customized Luxury Watch: અનંત અંબાણી (Anant Ambani) એ એકવાર ફરી સાબિત કરી દીધુ છે કે તેના માટે લકઝરી ફક્ત એક કિમંત નથી પરંતુ એક કલા છે. જાણીતી લકઝરી બ્રાંડ Jacob & Co એ અનંત માટે એક કસ્ટમાઈજ્ડ ઘડિયાળ તૈયાર કરી છે, જે તેમન ડ્રીમ પ્રોજેક્ટ 'વંતારા' થી પ્રેરિત છે. આ ઘડિયાળની અંદર હાથથી પેંટ કરવામાં આવેલ વાઘ અને સિંહ પણ જોવા મળે છે. જે ગુજરાતના વાઈલ્ડલાઈફ કંજર્વેશન દર્શાવે છે, તેને બનાવવામાં લગભગ 400 કિમતી રત્નોનો ઉપગ્યો કરવામાં આવ્યો છે. જેમા લીલા રંગના ગારનેટ, નીલમ અને હીરાનો સમાવેશ છે. આ ઘડિયાળ ફક્ત સમય નથી બતાવતી પણ આ તેમના જુનૂન અને વિરાસતની સ્ટોરી છે. 21 જાન્યુઆરી 2026 ના રોજ લોંચ થયેલી આ ઘડિયાળને