મીઠુ, સોઈ, પ્લેન પછી હવે iphone પણ બનાવી રહ્યુ TATA, ફોન કેવો હશે

મંગળવાર, 16 મે 2023 (12:52 IST)
Tata Group Iphone-આવનારા દિવસોમાં તમારા હાથમાં આઇફોન ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવશે. દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોમાંના એક ટાટા ગ્રુપે એપલના આઈફોન બનાવવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ ટાટા ગ્રૂપ દ્વારા વિસ્ટ્રોનની ભારતીય ઉત્પાદન લાઇન હસ્તગત કરી છે. આમાં iPhone 15 સિરીઝને એસેમ્બલ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર એપલે ભારતમાં iPhone 15 સિરીઝનું ઉત્પાદન કરવા માટે ટાટા ગ્રુપ સાથે હાથ મિલાવ્યા છે. એટલું જ નહીં, Appleની આ નવી સિરીઝનો મેક ઇન ઇન્ડિયા 
ફોન આ વર્ષના અંતમાં લૉન્ચ થઈ શકે છે.
 
ટાટા ગ્રુપ ભારતમાં iPhone બનાવનારી ચોથી કંપની હશે. ટાટા ગ્રુપે વિસ્ટ્રોનની ભારતીય પ્રોડક્શન લાઇન હસ્તગત કરી છે, જ્યાં iPhone 15 સિરીઝ એસેમ્બલ કરવામાં આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર