સિમેન્ટ અને મીડિયાના શેર પણ વધ્યા
અદાણી ગ્રુપ સાથે જોડાયેલી સિમેન્ટ કંપનીઓ જેમ કે ACC, અંબુજા સિમેન્ટ્સ, ઓરિએન્ટ સિમેન્ટ્સ અને સંઘવી ઇન્ડસ્ટ્રીઝ પણ લીલા રંગમાં રહી. ACC અને ઓરિએન્ટને તાજેતરમાં અંબુજા સિમેન્ટ્સ સાથે મર્જ કરવાની મંજૂરી મળી છે. NDTVના શેર પણ 3 ટકાથી વધુ વધ્યા છે.