60 હજાર કરોડનું દેવું માફ-ચિદમ્બરમ

વાર્તા

સોમવાર, 12 મે 2008 (12:00 IST)
શિવગંગા. ચિદમ્બરે સિંગમપુનારીમાં એરિએંટલ બેંક ઓફ કોમર્સની 1327મી શાખાની શરૂઆત કરતાં જણાવ્યું કે હુ લોકોને જણાવવા માંગુ છું કે સરકાર આ યોજનાને 30 જૂન સુધી લાગુ કરી દેશે.

તેમણે જણાવ્યું કે ખેડુતોને દેવુ માફ કરનારની માંગ કરનારા હવે અમને એવું પુછી રહ્યાં છે કે સરકાર આટલી મોટી યોજનાને કેવી રીતે માફ કરશે.

ચિદમ્બરે જણાવ્યું કે અમે આને લાગુ કરવા જઈ રહ્યાં છીએ અને અમે જાણીએ છીએ કે આને કેવી રીતે લાગુ કરવાની છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશન અને પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહના નેતૃત્વમાં આ યોજના વામદળ દ્વારા નક્કી કરેલ સમયમર્યાદા સુધીમાં લાગુ કરી દેવાશે.

સાથે સાથે તેમણે તેવું પણ જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષથી ઓનલાઈન રજીસ્ટ્રેશનના માધ્યમથી શિક્ષા માટે દેવું લઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો