. હવે તમારી પાસે સરકાર પાસેથી 50000 રૂપિયા જીતવાની તક છે. જો તમે ક્રિએટિવ છે તો નાણાકીય મંત્રાલયની આ તક તમારી માટે જ છે. નાણાકીય મંત્રાલયે કહ્યુ 'લોકોને અપાનારી નાણાકીય સર્વિસને દર્શાવવા માટે લોગો ડિઝાઈન કરવા તેને નામ આપવા માટે લોગો ડિઝાઈન કરવા તેને નામ આપવા અને ટૈગ લાઈન આપવા માટે મંત્રાલયે લોગોથી એંટ્રીઝ માંગી છે. વિજેતાને 50000 રૂપિયાની કેશ પ્રાઈઝ આપવામાં આવશે."
આ કોંટ્રેસ્ટ હેઠળ એંટ્રીજ જમા કરવાની અંતિમ તારીખ 7 ઓગસ્ટ છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે એચટીટીપી;//માયજીઓવી ડોટ નિક ડોટ ઈન ઈંડેક્સ પર લોગ ઓન કરવુ પડશે. મંત્રાલયે રજૂ કરેલ નોટમાં કહ્યુ છે કે વિજેતાની પસંદગી સેલેક્શન કમિટી અને માયગવ યુઝર્સના પસંદગીના સભ્યો કરશે. જે ડિઝાઈન તેમને સૌથી વધુ પસંદ પડશે તેને જ પુરસ્કાર આપવામાં આવશે.'