સેંસેક્સની ત્રીજી સદી

શુક્રવાર, 1 ઑગસ્ટ 2008 (23:16 IST)
શુક્રવારે શેર બજાર માટે ખુબ જ ચઢાવ ઉતાર ભર્યો દિવસ રહ્યો હતો. જો કે મુંબઈ સ્ટોક એંક્સચેંજ બીએસઈ સેંસેક્સ 300 અંકની સાથે ઉછળીને બંધ થયો હતો.

બ્લુચિપ શેર ઓછા ભાવ પર રહેવાથી રોકાણકારોએ શુક્રવારે ખુબ જ જોરદાર રોકાણ કર્યું હતું. જેનાથી ત્રીજી શેરવાળો સેંસેક્સ ગઈ કાલે બંધ સ્તરના સામનમાં 300.94 અંક વધીને 14656.69 પર બંધ થયો હતો.

તો વળી બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈનો નિફ્ટી સુચકાંક પણ ગઈ કાલના બંધ સ્તરના સામનામાં 80.64 અંક ઉછળીને 4413.55 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન નિફ્ટી 4422.95 અને 4235.70 અંકની આગળ પાછળ ફરતો રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો