સિસ્ટમમાં તરલતા બનાવી રાખીશું:થોરાટ

વાર્તા

શનિવાર, 27 જૂન 2009 (13:02 IST)
ભારતીય રિઝર્વ બેંકની ડિપ્ટી ગવર્નર ઉષા થોરાટે વ્યાજદરોમાં અને કટ ઓફના સંકેત આપતા કહ્યુ કે કેન્દ્રીય બેંક સિસ્ટમમાં યોગ્ય માત્રામાં તરલતા બનાવી રાખીશું.

થોરાટે કહ્યુ કે સિસ્ટમમાં અત્યારે પૂરતી તરલતા છે, અને રિઝર્વ બેંક એવું આશ્વાસન આપવા ઈચ્છે છે કે તેની માત્રાને યથાવત રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે.

રિઝર્વ બેંકની પ્રમુખ દરોમાં વધુ ઘટાડાથી બેંકોના લોનની વ્યાજ દરોમાં વધુ ઘટાડો કરવાની સંભાવનાઓ તોળાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો