સત્યમે સોદો રદ્દ કર્યો

ભાષા

બુધવાર, 17 ડિસેમ્બર 2008 (12:54 IST)
અંશધારકોના મોટા વિરોધને ધ્યાનમાં રાખતા સત્યમ કોમ્પ્યુટર્સના ચેયરમેન રામલિંગ રાજૂએ તેમના પુત્ર દ્વારા પ્રમોટ કરેલ બે વ્યવસાયિક પ્રતિષ્ઠાનોને અધિગ્રહિત કરવા માટે 1.6 અરબ ડોલરને પ્રસ્તાવિત સોદાને રદ્દ કરી દીધો.

મેટાસ પ્રોપર્ટીજ અને મેંટાસ ઈંફ્રાસ્ટ્રકચરના અધિગ્રહણ કરવાના એક કલાકની અંદર જ સત્યમ કોમ્પ્યુટર્સે પોતાના નિર્ણયને બદલી નાખ્યો.

અધિગ્રહણના સમાચાર ફેલાતા જ સત્યમ શેર અમેરિકી શેર બજારના શરૂઆતી વ્યવસાયમાં 55 ટકા ડાઉન થયા હતા.

વેબદુનિયા પર વાંચો