શેવરલે એ લોંચ કરી નવી સ્પાર્ક

શુક્રવાર, 26 ઑક્ટોબર 2012 (13:43 IST)
અમેરિકી કાર કંપની જનરલ મોટર્સ ઈંડિયાએ પોતાની નાની કાર સ્પાર્કે પોતાની નાની કાર સ્પાર્કનુ નવુ મોડલ ઉતાર્યુ છે. કંપનીએ જણાવ્યુ કે પહેલાની કારની તુલનામાં નવા મોડેલશેવરલે, લોંચ, નવી સ્પાર્ક, જનરલ મોટર્સ, સ્ટાઈલિશ લુકવાળી કાર, કારના ફિચર્સ, કારની કિમંત ને વધુ સ્પોર્ટી અને સ્ટાઈલિશ લુક આપવામાં આવ્યુ છે. તેના પેટ્રોલ અને એલપીજી બંને મોડલ રજૂ કરવામાં આવ્યા છે.
P.R

કંપનીના મુજબ તેની દિલ્લીમાં એક્સ શો રૂમમાં કિમંત 326365 રૂપિયાથી શરૂ થાય છે.

સ્પાર્ક એલની કિમંત 352565 રૂપિયા, સ્પાર્ક એલટી 381365 રૂપિયા, સ્પાર્ક એલએસ એલપીજી 381665 રૂપિયા અને સ્પાર્ક એલ ટી 410465 રૂપિયા છે.

કંપનીએ કહ્યુ કે નવી સ્પાર્કમાં ફેક્ટરી ફિટેડ એનપીજી કિટ લાગેલી છે અને આ એઆરએએઆઈ અને ડીઓઈથી પ્રમાણિત છે.

(ચિત્ર સૌજન્ય : જનરલ મોટર્સ ડોટ કોમ)

વેબદુનિયા પર વાંચો