લિંકે શાહરૂખને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો

ભાષા

મંગળવાર, 14 ઑક્ટોબર 2008 (12:19 IST)
પેન વિનિર્માતા લિંક પેને ગઈ કાલે કહ્યું હતું કે તેણે શાહરૂખ ખાનને પોતાના બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો છે.

લિંક પેનના પ્રબંધ નિદેશક દીપક જાલાને અહીંયા એક મીટીંગ દરમિયાન જણાવ્યું હતું કે શાહરૂખને તેમનો બ્રાંડ એમ્બેસેડર બનાવીને તે ખુશ છે.

વેબદુનિયા પર વાંચો