રૂપિયામાં 28 પૈસાની પડતી

ભાષા

બુધવાર, 25 માર્ચ 2009 (16:08 IST)
એશિયાઈ શેરબજારમાં નરમીથી પ્રભાવીત વિદેશી મુદ્રા કારોબારમાં આજે અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયાનો વિનિમય દર પ્રારંભિક કારોબારમાં વધુ 28 પૈસા નીચે આવી ગઈ. ગઈકાલે પણ રૂપિયો 25 પૈસા નીચે પડી ગયો હતો.

બજાર ખુલવાના સમયે ડોલર વધીને 50.98 રૂપિયા પર આવી ગયો હતો. ગઈ કાલે બંધના સમયે વિનિમય દર 50.70 રૂપિયા પ્રતિ ડોલર હતી. જે સ્થાનિય નાણુ 25 પૈસા ઘટી ગયુ હતું.

વેબદુનિયા પર વાંચો