મુથૂટ ગ્રૃપના ડાયરેક્ટરની હત્યા

ભાષા

સોમવાર, 24 ઑગસ્ટ 2009 (10:08 IST)
દેશના પ્રખ્યાત ઔદ્યોગિક સમૂહ 'મુથૂટ ગ્રૃપ' ના એક્જીક્યૂટિવ ડાયરેક્ટર પૉલ એમ. જોર્જની અહીં અલાપુઝા જિલ્લામાં શનિવારે રાત્રે કેટલાક અજાણ્યા લોકોને હત્યા કરી નાખી.

ઘટના સમયે પોલ કેટલાક સહયોગીઓ સાથે આવી રહ્યાં હતાં. પોલીસને શંકા છે કે, હત્યા વ્યાવસાયિક મતભેદના કારણે થઈ.

પોલ ગ્રૃપના હોસ્પિટેલિટી, હેલ્થકેયર અને રિયલ એસ્ટેટનું કામ સંભાળી રહ્યાં હતાં. પોલીસને શંકા છે કે, વ્યાપારી વિરોધીએ સોપારી આપીને આ કામને અંજામ આપ્યો.

વેબદુનિયા પર વાંચો