પહેલી જાન્‍યુઆરીથી ર૦૦પ પહેલાની પ૦૦ અને ૧૦૦૦ની નોટો કોઇ નહીં લે!

સોમવાર, 22 ડિસેમ્બર 2014 (16:10 IST)
વર્ષ ર૦૦પ પહેલાની ચલણી નોટોની વપરાશ કરતા હો તો તેમાં પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો હવે પહેલી જાન્‍યુઆરી બાદ બદલી નહીં શકાય. રિઝર્વ બેંક દ્વારા આ ચલણી નોટો બદલાવવા માટેની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે પહેલી જાન્‍યુઆરીના રોજ પુર્ણ થાય છે. તેનો સીધો અર્થ છે કે નાગરિકો પાસે હવે તે પહેલી જાન્‍યુઆરીના રોજ પુરા થાય છે. તેનો સીધો અર્થ છે કે નાગરિકો પાસે હવે સોમવારથી ૧૦ દિવસ જ બાકી રહેશે. ત્‍યાર પછી ર૦૦પ પહેલાના પ૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની ચલણી નોટો બદલી પણ શકાય નહીં.

   જાન્‍યુ.થી ઓકટોબર  ર૦૧૪ સુધીમાં  દેશભરની બેંકોમાં પ૦૦ ની રૂ. રપ,૯રપ કરોડ અને રૂ. ૧ હજારની ૧૯,૬૧૦ કરોડની નોટો જમા થઇ છે મતે જુની નોટ મા નિષ્‍ણાતોના કરાવવી હિતાવહ         ર૦૦પ પહેલાનો ચલણી  નોટની પાછળના ભાગે બોટમ લાઇનમાં વર્ષ  લખેલું જોવા નહિ મળે.  નવી નોટ ઓળખો  નવી નોટની પાછળના  ભાગે બોટમ લાઇનમાં  ર૦૦૬ પછીના વર્ષ જોવા મળે છે એટલે કે ર૦૦૬ થી ર૦૧૪ લખેલી નોટો ચલણમાં છે.
  ર૦૦પ પહેલાની નોટ  હશે તો નાગરિકે બેંકને  ભારતીય ઓળખપત્ર બતાવી જમા કરાવી દેવી  પડશે એકમાં એકાઉન્‍ટ  હોય ત્‍યાં પણ જમા  કરાવી શકાશે જુની  નોટ જો જમા કરાવવામાં  નહી આવે તો આવી નોટો પસ્‍તી બની જશે.

વેબદુનિયા પર વાંચો