નેનો માટે હજી રાહ જોવી પડશે

ભાષા

શનિવાર, 31 જાન્યુઆરી 2009 (16:19 IST)
ટાટા મોટર્સે શુક્રવારે કહ્યુ હતુ કે કંપની દ્વારા સૌથી સસ્તી કાર નેનોની બજારમાં ખુબ જ તીવ્રતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે તેના ઉત્પાદનસ્થળ ગુજરાતના સાળંદમાંથી બજારમાં આવતા હજી એક વર્ષ સુધીનો સમય લાગશે.

ટાટાના પ્રંબધક નિદેશક રવિકાંતે જણાવ્યુ કે હાલમાં કંપની પોતાના બે ઉત્પાદન એકમમાંથી એકમાંથી નેનોનું ઉત્પાદન કરવાનું વિચારી રહી છે અને તેમણે કહ્યુ છે કે કંપની શરૂઆતમાં ઓછી નેનોનું ઉત્પાદન કરશે.

વેબદુનિયા પર વાંચો