ટાટા સ્ટિલમાં ઝેરી ગેસ લીક,1નું મોત

વાર્તા

શુક્રવાર, 2 જાન્યુઆરી 2009 (20:30 IST)
દુનિયાની છઠ્ઠી સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપાની ટાટા સ્ટીલના ભારતમાં કાર્યરત એકમાત્ર જમશેદપુર એકમમાં આજે ઝેરી બ્લાસ્ટ ફર્નેસ ગેસના ઝડપી લીકેજમાં એક વ્યક્તિનું મોત થયુ છે.

જોકે લીક થઈ રહેલા ગેસના વાલ્વને સમયસર બંધ કરી દેતા એક મોટી દૂર્ઘટનાને ટાળવામાં આવી હતી.

આ ઘટનામાં ટાટા સ્ટીલના એક કર્મચારી તથા અન્ય એકની હાલત ગંભીર થવા પામી છે. આ પ્લાંટ જમશેદપુરની વચોવચ સ્થાપિત છે અને કંપનીમાં 16 કર્મચારીઓ કાર્ય કરે છે.

વેબદુનિયા પર વાંચો