ચાંદીના ભાવમાં ઉછાળો

ભાષા

શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2008 (21:01 IST)
વૈશ્વિક બજારમાં મજબૂતી હોવા છતાં ભારતીય વ્યાપારીયોની ભારે ખરીદારીના પગલે ચાંદીના ભાવમાં હળવો ઉછાળો નોંધાયો હતો. ચાંદીની કિંમતોમાં 0.53 વધારો થયો હતો.

હાલના મહિનામાં ચાંદીનું સર્વાધિક વેચાણ કિંમત 0.53 વધીને 20 811 પ્રતિ કિલો થઈ ગઈ છે.

ચાંદીની કિંમતોમાં આવેલી તેજીના કારણે તહેવારી માંગને પૂર્ણ કરવા માટે વ્યાપારીઓ અને સટોડિયાઓ દ્વારા ભારે ખરીદી કરવામાં આવી છે.
એશિયાઈ બજારમાં ચાંદીનો ભાવ ચાર સેંટ વધીને 13.01 ડોલર પ્રતિ લગડી થઈ ગયો છે.

વેબદુનિયા પર વાંચો