ખેડૂતો માટે 6208 કરોડની જાહેરાત

વાર્તા

મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (23:36 IST)
મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના દેવાને માફ કરવા માટે 6208 કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે. જેનાથી રાજ્યમાં લગભગ 41 લાખ ખેડૂતોને લાભ મળશે.

ખેડૂતોને દેવામાં આપવામાં આવતી રાહતની અનુસાર 20 હજાર રૂપિયા સુધીના દેવાને સંપૂર્ણ માફ કરવા અથવા વિવિધ યોજનાથી તેને સપૂંર્ણ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો