કાચા તેલની કિંમત 142 ડોલર પ્રતિ બૈરલ

ભાષા

શનિવાર, 28 જૂન 2008 (16:50 IST)
ન્યુયોર્ક. આંતરરાષ્ટ્રીય બજારની અંદર કાચા તેલની કિંમતમાં આજે રેકોર્ડ 142 ડોલર પ્રતિ બૈરલના સ્તર પર પહોચી ગઈ છે.

ન્યોયોર્ક મકેટાઈલ એક્સચેંજમાં કાચા તેલની કિંમતો એક વાર 142.26 ડૉલર પ્રતિ બૈરલ સુધી પહોચી ગઈ છે જે અત્યાર સુધીની સૌથી વધારે કિંમતો છે.

વેબદુનિયા પર વાંચો