એસયૂવી ક્વોટો, કાર પ્રેમીઓની મળી 'મિની જાયલો'

બુધવાર, 17 ઑક્ટોબર 2012 (16:12 IST)
P.R

મહિન્દ્રા એસયૂવી ક્વાટો આધિનિક શહેઈ પરિવાર માટે ડિઝાઈન કરવામાં આવેલ શ્રેષ્થ કાર છે. જે 'મિની જાયલો' તરીકે પણ ઓળખાય છે. આ કાર પ્રત્યે લોકોનો ઉત્સાહ એ વાત પરથી જાણી શકાય છે કે તેના લોંચિગના ત્રણ અઠવાડિયામાં જ 5000 લોકો બુક કરાવી ચૂક્યા છે.

મહિન્દ્રા એસયૂવી ક્વાટોની ખૂબીઓ -

સારો સ્પેસ : અધુનિક શહેરી પરિવારોને ધ્યાનમાં મુકીને બનાવવામાં આવી છે. કમ્પેક્ટ એસયૂવી, 7 સીટર એસયૂવી ક્વાટોમાં જરૂર અને સુવિદ્યાના હિસાબથી આકાર બદલી શકાય છે અને અધિક સ્થાન બનાવી શકાય છે.

એંજિન : એસયૂવી ક્વાટોમાં દુનિયામાં પ્રથમ 1-5 લીટરવાળા એંજિન 240(એનએમના ટેંક સાથે 100 બીચએચવીનુ એંજિન આને વધુ શ્રેષ્ઠ બનાવે છે. એસયૂવી ક્વાટોમાં માઈક્રો હાઈબિડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 17.2 કિલોમીટર પ્રતિ કલાકની એઆરએઆઈ દ્વારા પ્રમાણિત માઈલેજ. ટીકે માટે ટ્ર્વિલ સેંટજ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એંજિન ઈમમોબિલાઈઝર.

સારી સુરક્ષા : એસયૂવી ક્વાંટોમાં સુરક્ષાની દ્રષ્ટિએ એસઆરએસ ડ્યૂલ એયરબેગ કોઈપણ આપાત સ્થિતિમાં સુરક્ષા માટે સારી. એંટી બક બ્રેકિંગ, સિસ્ટલ ચિકણી જમીન પ પણ કાર પર સારુ નિયંત્રણ આપે છે.

ઈંટેલી પાર્ક રિસર્ચઆસિસ્ટંટ સિસ્ટમ કાર પાછળ કરતી વખતે થનારી દુર્ઘટનાથી બચી શકાય છે. હાઈ સ્પીડ વીનિંગ સિસ્ટમ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

શક્તિશાળી ફોગ લૈમ્પ : ક્વાટોમાં લાગેલ હૈજોથી ધુમ્મસવાળી સ્થિતિમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

કિમંત - મહિન્દ્રા એંડ મહિન્દ્રાએ આની કિમંત 5.75 લાખથી 7.25 લાખ સુધીની રાખી છે.

( ચિત્ર સૌજન્ય : મહિન્દ્રા ક્વાંટો ડોટ કોમ )

વેબદુનિયા પર વાંચો