આ ખૂબીયોની સાથે ભારતમાં આવી રહ્યો છે samsungGALAXY S4

શુક્રવાર, 26 એપ્રિલ 2013 (13:55 IST)
14 માર્ચના રોજ ન્યૂયોર્કમાં લોંચ થયા પછી સેમસંગ ગેલેક્સી એસ 4 ભારતમાં લોંચ થવાનો છે. આ 26 અપ્રિલના રોજ ભારતમાં લોંચ થશે. આ સેમસંગનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સ્માર્ટ ફોન છે. આ ફોનની સૌથી મોટી ખૂબી એ છેકે આ ત્રણ સેકંડમાં 100 ફોટો ખેંચી શકે છે.
P.R


આ લોંચ થયા પછીથી જ ફોન પ્રેમીઓમાં આ ફોન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારતમાં લોંચ થવાની સાથે તેનુ વેચાણ આખી દુનિયામાં શરૂ થઈ જશે. ભારતમાં તો આની પ્રી. ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયુ છે.

આગળના પેજ પર, ટચ કર્યા વગર ચાલશે ગેલેક્સી એસ 4ના ફિચર્સ



સ્માર્ટ ફોનના સ્માર્ટ સ્ક્રોલ સોફ્ટવેયર ઈમેલ અને બીજી વસ્તુઓને જોવા માટે યૂઝરની આંખો અને હાથનું વિશ્લેષણ કરે છે. આ સ્માર્ટ હોનને ટચ કરવાની જરૂર નથી. સ્ક્રીનની ઉપર હાથ હલાવવાથી જ આના ફંક્શન કામ કરશે.
P.R


બેસિક ફિચર્સ ગેલેક્સી એસ 4મા..

સ્ક્રીન : કોર્નિગ ગોરિલ્લા ક્લાસ 2 સ્ક્રીન 2, પ્રોડ્ક્શનની સાથે. મસ્ટીટચ અને ટચબ્રિજ યૂઆઈ
પ્રોસેસર : ક્વાડકોર 1.8 જીએચજેડ
ઓપરેટિંગ સિસ્ટમ : એડ્રોયડ 4.2.1
ડિસપ્લે : 4.99 ઈંચ સુપર એમોલ્ડ ફુલ એચડી રિજ્યોલૂશન. 1080 X1920 ડિસ્પ્લે 480 પીપીઆઈ પિક્સલ ડેસ્ટિનીની સાથે
રૈમ : 2 જીબી રૈમ
કેમેરા : 13 મેગાપિક્સલ રિયર કેમેરા, એલઈડી ફ્લેશ. 2.1 મૈગાપિક્સલ ફ્રંટ કેમેરા
મેમોરી : 16 જીબી માઈક્રો કાર્ડ એસડીની સાથે 16 જીબી સુધી એક્સપાંડેબલ
નેટવર્ક : જીએસએમ 850/900/1800/1900ની સાથે 2જી નેટવર્ક. એચએસડીપીએ 850/900/1900/2100ની સાથે 3જી નેટવર્ક. એલટીડીની સાથે 4જી નેટવર્ક.

વેબદુનિયા પર વાંચો