અમેરિકન શેરબજારમાં કડાકો યથાવત

વાર્તા

શનિવાર, 25 ઑક્ટોબર 2008 (16:26 IST)
વૈશ્વિક આર્થિક મંદીના અણસારો વધવાની આશંકાથી રોકાણકારોમાં વધેલી વેચાવલીના કારણે સેંસેક્સમાં ગઈકાલે ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

યુરોપમાં આર્થિક સંકટ આવવાના ભયે એમએસસીઆઈ વૈશ્વિક ઈંડેક્સ પાંચ ટકા પડી ભાંગ્યો હતો.

તેલ ઉત્પાદક દેશોનું સંગઠન ઓપેક દ્વારા ગઈ કાલે કરવામાં આવેલી બેઠકમાં 15 લાખ બેરલ પ્રતિદિનના કપાતનો નિર્ણય લેવાવા છતાં કાચા તેલનો ભાવ નીચે પડીને 64.15 ડોલર પ્રતિ બેરલ થયો હતો. જેના કારણે મોટી મોટી કંપનીઓના શેર પણ ડાઉન થઈ ગયા હતાં.

વેબદુનિયા પર વાંચો