અમેરિકને બે ભારતીય હોટલો ખરીદી

ભાષા

સોમવાર, 27 ઑક્ટોબર 2008 (16:41 IST)
અમેરિકા સ્થિત હિલ્ટન હોટલ ગ્રુપે બે ભારતીય હોટલોને ખરીદી લીધી છે.

ભારતીય વ્યવસાયી જોગીન્દર સેન્ગરની માલિકીની હોટલ શાહરૂખ ખાન, કરણ જોહર અને વડાપ્રધાન મનમોહનસિંહ જેવા કેટલાય રાજકારણીઓ આવી ચુક્યાં છે.

આ હોટલોમાં ડિલક્સ વાલ્ડોર્ફ એસ્ટોરિય બ્રાંડનું બ્રિટેનમાં પ્રથમ હોટલ બનશે. હોટલ કંપનીને નાઈટ્સબ્રીજમાં બેન્ટલે હોટલ અને વેસ્ટ ઈન્ડમાં કોર્ટ હાઉસ પર પોતાની બ્રાન્ડની દાવેદારી માટે સમજૂતિ કરી લીધી છે.

64 રૂમની બેન્ટલે વોલ્ડોર્ફ એસ્ટોરિયાનો બિલ્લો ધારણ કરશે. તે રોમ બાદ યુરોપમાં હિલ્ટનની બીજી હોટલ હશે.

વેબદુનિયા પર વાંચો