શેર બજારે લગાવ્યો કુદકો

વેબ દુનિયા

સોમવાર, 10 નવેમ્બર 2008 (15:26 IST)
એશિયન બજારોમાં તેજી નોંધાયા બાદ આજે સવારે ભારતીય શેરબજારોમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. શરૂઆતી કારોબારમાં જ સેંસેક્સે 10 હજારની સપાટી કુદાવી લીધી હતી.

શુક્રવારના બંધ આંકડાની સામે સેંસેક્સ 227 પોઇન્ટ ઉછળી10192ની સપાટીએ પહોંચી ગયો હતો. જેમાં 2.28 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આવીજ રીતે નેશનલ સ્ટોક એકસચેંજમાં બેંચમાર્ક નિફ્ટીમાં 2.69 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

વેબદુનિયા પર વાંચો