અંડરઆર્મ્સની દુર્ગંધથી તમે પણ પરેશાન છો તો અજમાવો આ 5 સરળ ઉપાય

બુધવાર, 12 મે 2021 (07:22 IST)
ઉનાડો આવતા જ ઠંડુ પીણા અને એસીની હવામાં બેસવાનો મન કરે છે પણ તીવ્ર તડકામાં જવાથી પરસેવાની દુર્ગંધથી પરેશાન થઈ જાઓ છો. ઘણી વાર આ વિચારીને પરેશાન થઈ જાય છે કે આ દુર્ગંધથી પાસે 
બેસેલો ભાગી ન જાય. પણ આ સમસ્યાનો પણ ઉપાય છે. જેનાથી તમને પણ છુટકારો મળી જશે અને કોઈ દૂર પણ નહી ભાગશે. 
 
1. ઉનાડામા& ડુંગળી નૉનવેજ, ઈંડા, ફિશ, લસન જેવી વસ્તુઓ ખાવાથી બચવું. તેનો સેવન ન કરવાથી પરસેવાથી છુટકારો મળશે. 
2. તમે કોઈએ કહ્યુ પણ હશે કે વધારે પાણી પીવો જોઈએ. પણ આવું કેટલાક લોકો સાંભળીને ફોલો કરે છે. જો તમે દિવસભર ઓછામાં ઓછા 9-10 ગિલાસ પાણી પીવો છો તો યૂરિનથી તૉક્સિન બહાર નિકળી 
 
જાય છે તેનાથી શરીરથી કોઈ પ્રકારની દુર્ગંધ નહી આવે છે.
3. તમે સ્નાનના પાણીમાં બેકિંગ સોડા, ગુલાબજળ, લીંબૂ કે ફટકડી પણ મિક્સ કરી શકો છો. તેનાથી પરસેવાની દુર્ગધ નહી આવશે. સ્નાનના સમયે તમારા પગને પણ સારી રીતે સાફ કરો. ઘણી વાર શૂજ ખોલ્યા પછી પગથી દુર્ગંધ આવે છે. 
4. સવારે-સવારે બધાને ઑફિસ જવાની જલ્દી હોય છે. તેથી તમે રાત્રેના સમયે જ એક ટબમાં 3 ચમચી બેકિંગ સોડા નાખી લો અને વૉશ ક્લાથની મદદથી આખી બોડીને તેનાથી લૂંછો. દુર્ગંધથી છુટકારો મળશે. 
5. ટ્રી-ટ્રી ઑયલમાં બેક્ટીરિયા મારવામાં મદદ કરે છે. તેને તમએ પાણીમાં બે ટીંપા મિક્સ કરી તમારા અંદર આર્મ્સમાં રૂથી લગાવી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર