ચેહરાની ફ્રાયકલ દૂર કરવા બટાટા કરશે ચમત્કાર તો શા માટે ખર્ચ કરવો મોંઘા ક્રીમ પર પૈસા
મંગળવાર, 11 મે 2021 (17:55 IST)
તીવ્ર તડકાથી ચેહાર પર પડવાથી સ્કિન ખરાબ થવા લાગે છે. તેના કારણે ચેહરો ભેજ ઓછો થાય છે. કેટલીક સ્ત્રીઓને ફ્રીકલ્સની સમસ્યા થવા લાગે છે. ચહેરા પર freckles સુંદરતા પર ડાઘનો કામ કરે છે
આમ તો તેને દૂર કરવા માટે બજારથી વિવિધ ક્રિમ અને બ્યૂટી પ્રોડ્ક્ટસ મળે છે. પરંતુ તમે ઘરે બટાટાનો ફેસપેક બનાવીને લગાવી શકો છો.
બટાટા, જે શાકભાજીનો સ્વાદ વધારે છે, તે સુંદરતા વધારવાનું કામ પણ કરે છે. તો ચાલો જાણીએ આ ફેસપેક કેવી રીતે બનાવવું અને તેને કેવી રીતે એપ્લાય કરવું ..
સામગ્રી
બટાટા- 1 મોટી ચમચી(બાફેલો)
મેંદો- 1 મોટી ચમચી
મધ - 1 મોટી ચમચી
વિધિ
એક વાટકીમાં ત્રણે વસ્તુઓ મેશ કરી લો
- તેને સ્મૂદ પેસ્ટ બનાવી લો.
- પેસ્ટ ઘટ્ટ લાગતા પર તેમાં થોડો ગુલાબ જળ કે પાણી મિક્સ કરો.
- પછી તેમાં મધ મિક્સ કરો.
- તૈયાર મિશ્રણને 5-10 મિનિટ માટે રાખો.
આ રીતે લગાવવો
-ચેહારને ગુલાબજળથી ફેસવૉશથી સાફ કરો.
- હવે પેક ચેહરા પર લગાડો
- બાકીનો ફેસપેકને ફ્રીજમાં રાખી દો. તમે તેને 1 વાર અને સરળતાથી ઉપયોગ કરી શકો છો.
- હવે હળવા હાથથી ચેહરાની મસાજ કરતા પેકને ઉતારો.
- પછી તાજા પાણીથી ચેહરા ધોવો
- હવે ચેહરાને સાફ કરીને તેના પર એલોવેરા જેલથી મસાજ કરવી.
- અઠવાડિયામાં 3 દિવસ આ ફેઅપેક લગાવો.
- પેક લગાડ્યા પછીઈ સાબુ કે ફેસવૉશથી ચેહરો ન ધોવું.
ફાયદો
- આ ફેસપેક સ્કિનની અંદરથી સફાઈ કરી જૂનાથી જૂના ફ્રેક્લ્સ સાફ કરવામાં મદદ કરશે.
- ચેહરા પર પડેલા ડાઘ પિંપલ્સ દૂર થશે.
- બટાટા સનટેનની સમસ્યા દૂર કરીને ચેહરા પર બ્લીચની રીતે કામ કરશે.
- કરચલીઓ ઓછી થવામાં મદદ મળશે.
- સ્કિનની અંદર સુધી પોષણ મળવાથી લાંબા સમય સુધી ભેજ રહેશે.