સ્કીરની કેર માટે હળદર એસેંશિયલ ઑઈલ
ખીલ - ખીલથી છુટકારો મેળવવા માટે તમે હળદરનો એસેંશિયલ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.. પરંતુ તમારે તેને સીધું ન લગાવવુ જોઈએ. ત એન મિક્સ કરવા કરિયલ ઓઈલ નારિયેળ, ઓલિવ, જોજોબા અથવા જરદાળુ તેલ જેવા તેલનો ઉપયોગ કરો. તે પછી તેને ખીલ પર લગાવો. તેલના એન્ટિ-ફંગલ અને એન્ટિસેપ્ટિક ગુણ ખીલને સૂકવી નાખશે અને વધુ બ્રેકઆઉટ્સ અટકાવશે.