પરફયૂમની સુગંધને લાંબા સમય યથાવત રાખવાના આ 4 ટિપ્સ

શુક્રવાર, 22 માર્ચ 2019 (16:32 IST)
રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યું છે પણ ગર્મી અને ઉમસવાળા મૌસમ આમજ છે. તેથી પરસેવાના દુર્ગંધ તમારા બધા મૂડને ખરાબ કરી શકે છે. તમે પરફ્યૂમ લગાવો તો છો પણ થોડી જ વારમાં તેની સુગંધ ચાલી જાય છે. આજે અમે તમને જણાવીશ કેટલાક એવા ટિપ્સ જેને અજમાવીને તમે તમારા પરફ્યૂમની સુંગંધને મોડે સુધી જાણવી રાખી શકશો. 
સૂકી હોય સ્કિન ત્યારે લગાવો પરફ્યૂમ 
યાદ રાખો કે પરફ્યૂમ ત્યારે જ લગાડવું જ્યારે તમારી સ્કિન પૂરી રીતે સૂકી ગઈ હોય. એટલે કે તેના પર પાણી ન હોય. પાણી સૂક્યા પછી તેના પર માશ્ચરાઈજર લગાવી શકો છો, પછી પરફ્યૂમ લગાડો. જો વગર માશ્ચરાઈજરના પરફયૂ લગાવસ્ગો તો સ્કિન પૂરી રીતે શોષી લેશે અને સુંગંધ થોડા સમય પછી ખત્મ થઈ જશે. 
 

પેટ્રોલિયમ જેલીથી મળશે મદદ 
જો સ્કિન પર પેટ્રોલિય જેલી લગાવી છે અને તેના પર પરફયૂમ લગાવો છો, તો તેની સુંગંધ લાંબા સમય સુધી બની રહે છે. 
નહાવ્યાના તરત બાદ 
જ્યારે પણ તમે નહાવો તો તેના તરત બાદ તમારા પોર્સ ખુલી જાય છે, તેથી નહાવ્યા પછી શરીરને સુકાવીને પરફ્યૂમ લગાડવું જોઈએ. 
 

પરફ્યૂમ લગાવીને હાથ ન ઘસવું 
હમેશા લોકો પરફ્યૂમ લગાવ્યા પછી તેને બીજા હાથથી ઘસે છે અને પછી તેની સુગંધ સૂંઘે છે. પણ આવું કરવાથી પણ પરફયૂમની સુગંધ વધતી નહી પણ ઘટી જાય છે. 
કાંડા પર પરફયૂમ લગાવો અને એમજ મૂકી દો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર