લાઈફમાં દરેક માણસ સુંદર દેખાવવા માંગે છે. તેથી તે બધા લોકો કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ શુ તમે જાણો છો કે આને યૂઝ કરવાથી સાઈટ-ઈફેક્ટ્સ પણ થઈ શકે છે. આવામાં તમે ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો. આજે અમે સોડા વોટર વિશે બતાવીશુ. જેને મોટાભાગે પીવામાં આવે છે અને તેનો ઉપયોગ સ્કિન માટે પ્ણ કરવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે...
2. કરચલી - તેનાથી કરચલીઓ દૂર થાય છે નએ આ તમને લાંબા સમય સુધી જવાન રાખે છે.
3. ગ્લોઈંગ સ્કિન - સોડા વોટરનો ઉપયોગ કરવાથી ચેહરા પર ગ્લો આવે છે.