ચેહરાની સુંદરતા માટે વાળનો ગ્રોથ અને વાળ નિરોગી હોવા ખૂબ જરૂરી છે. કેલ્શિયમની ઉણપ, અસંતુલિત દિનચર્યા અને ખાવા પીવા પ્રત્યે બેદરકારી વાળને નબળા કરે છે. જેથી આજે મોટાભાગના યુવા વાળ ખરવાથી પરેશાન છે. કેટલાક ઘરેલુ ઉપાયોથી વાળ ખરતા બંધ કરી શકાય છે.
4. વાળ ધોતા પહેલા વાળની જડમાં મધ લગાવો. વાળ ખરતા બંધ થઈ જાય છે.
5. થોડા લીંબૂના રસને દહીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો. નહાતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો. 30 મિનિટ પછી વાળને ધોઈ લો. વાળ ખરવા ઓછા થઈ જશે.
6. ગ્રીન ટીના નિયમિત સેવનથી વાળને ખરતા સહેલાઈથી રોકી શકાય છે.
7. લીમડાના અને બોરના પાનને વાટી લો. આ પેસ્ટમાં લીંબુ નાખી વાળમાં લગાવો વાળ ખરતા બંધ થઈ જશે.