Oilve Oil ગ્લોઈંગ સ્કિન માટે ઑલિવ ઑયલ ફેસ માસ્ક

રવિવાર, 11 ફેબ્રુઆરી 2024 (15:33 IST)
Oilve Oil -ફેટી એસિડ્સ અને ઘણા એન્ટીઑકિસડન્ટો સાથે, વિટામિન ઇ પણ ઓલિવ તેલમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં રહેલા આ તમામ તત્વો શુષ્ક અને ક્ષતિગ્રસ્ત વાળની ​​સારવારમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાનો યોગ્ય ઉકેલ પણ પૂરો પાડે છે.
 
ચેહરાની રોનકને વધારવા માટે તે ફેસ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. તમે ઘરના સામાનથી ઑલિવ ઑયલનો ઓવરનાઈટ ફેસ માસ્ક બનાવી શકો છો તો આવો જાણીએ તેને બનાવવાની રીત અને તેના ફાયદા 
ઑલિવ ઑયલનો ઓવરનાઈટ ફેસ માસ્કના ફાયદા 
 
ઓલિવ ઓઈલ ત્વચાની ભેજ માટે સારું મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે. વિટામીન A અને Eની સાથે તેમાં ફેટી એસિડ પણ જોવા મળે છે. આ તમારા શરીરની ત્વચામાં કરચલીઓ બનતી અટકાવે છે પણ ચહેરા પર રેખાઓ દેખાવાથી પણ રોકે છે.
 
આ સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. 
ફેસ માસ્ક બનાવવાની સામગ્રી 
2 ચમચી ઑલિવ ઑયલ 
1 ચમચી ગુલાબ જળ 
4-5 ટીંપા લીંબૂનો રસ 
સ્પ્રે બોટલ કે ડ્રાપર 
 
ફેસ માસ્ક બનાવવાની રીત 
એક વાટકીમાં ઑલિવ ઑયલ, ગુલાબ જળ અને લીંબૂને સારી રીતે મિક્સ કરી લો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો અએન ફેસ માસ્ક તૈયાર કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો. 
 
ફેસ માસ્ક ઉપયોગની રીત 
સૌથે પહેલા ચેહરાને પછી તેને ચેહરા પર સારી રીતે સ્પ્રે કરો અને ઓછામાં ઓછા 1 મિનિટ સુધી ચેહરાની સારી રીતે મસાજ કરવી. તેને રાતભર માટે ચેહરા પર લગાવી રાખો. સવારે ચેહરા હળવા હૂંફાણા 
 
પાણીથી સાફ કરો. તેને અઠવાડિયામાં એક વાર જરૂર લગાવો. આ સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર