Beauty tips - ચમકદાર અને સુંદર સ્કિન માટે 3 નુસખા

ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (17:03 IST)
Glowing skin ચમકદાર સ્કિન માટે આ રીતે લગાવો ચોખાનો લોટ 
ત્વચાની યોગ્ય કાળજી લેવા માટે સૌ પ્રથમ ત્વચાના પ્રકારને સમજવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ઘરગથ્થુ વસ્તુઓની મદદ લઈ શકો છો. તો ચાલો જાણીએ  ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી-

ચોખાને સ્કિન કેયરમાં ખૂબ વધરે શામેલ કરવામાં આવે છે કારણ કે તેમાં રહેલ ગુણ ત્વચા માટે ખૂબ ફાયદાકારી હોય છે આવો જાણીએ તેના ફાયદા 
 
- એલોવેરા જેલ ત્વચાને ઘણી રીતે ફાયદા પહોંચાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલા તત્વો માત્ર ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે, પરંતુ સવારે ઉઠ્યા પછી તેને દરરોજ ચહેરા પર લગાવવાથી ત્વચામાં કોઈપણ પ્રકારની એલર્જી થતી નથી અને ત્વચા ચમકદાર દેખાય છે

- દૂધના ક્રીમનો ઉપયોગ કરો, ત્વચા માટે ક્રીમનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. તેન ઉપયોગથી રંગ તો ગોરો હોય છે સાથે જ તમારી સ્કિન  પણ સૉફ્ટ અને સ્મૂથ થઈ જાય છે.

-  સ્કિનને બેદાગ અને ગ્લોઈંગ બનાવવા માટે ચોખાના ઉપયોગ કરી શકે છે. એક ચમચી ચોખાના લોટને એક ટામેટાના રસ સાથે મિક્સ કરો.  15-20 મિનિટ માટે લગાવો. આ તમારી ત્વચાને સારી રીતે સાફ કરશે અને ટેનિંગ ઘટાડશે. 
 
1. સ્કિનને બેદાગ અને ગ્લોઈંગ બનાવવા માટે ચોખાના ઉપયોગ કરી શકે છે. 
 
2. એક ચમચી ચોખાના લોટને એક ટામેટાના રસ સાથે મિક્સ કરો. 
 
3. તેમાં એક ચમચી ઑલિવ ઑઈલ પણ નાખી દો અને ફેસ પેકને ચેહરા પર લગાવો. 
 
4. આ ફેસ પેકને ચેહરા પર જાડી પરત બનાવતા 15-20 મિનિટ માટે લગાવો. 
 
5. 5. આ સિવાય એક ચમચી ચોખાના લોટમાં સમાન માત્રામાં ઓટ્સને પીસીને મિક્સ કરો.
 
6. તેમાં એક ચમચી મધ અને 2 ચમચી દૂધ મિક્સ કરીને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવો.
 
7. તમે ચોખાના લોટમાં એલોવેરા જેલ અને મધ મિક્સ કરીને પણ લગાવી શકો છો.
 
8. આ સિવાય તમે તેને ચોખાના લોટમાં માત્ર એક ચપટી હળદર મિક્સ કરીને પણ લગાવી શકો છો.
 
9. આ તમારી ત્વચાને સારી રીતે સાફ કરશે અને ટેનિંગ ઘટાડશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર