ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

રવિવાર, 29 ડિસેમ્બર 2019 (12:36 IST)
નવા વર્ષની શરૂઆત દરેક કોઈ ઉત્સાહ અને મસ્તીની સાથે કરવા ઈચ્છે છે. ખૂબ ધમાલ અને બિગ સેલિબ્રેશન માટે ન્યૂ ઈયર પાર્ટીનો આયોજન આજકાલ સામાન્ય વાત છે. પણ ઘણી વાર પાર્ટીના જોશમાં હોશ ગુમાવી મોંઘું પડી શકે છે અને તેની કીમત પરિજનને ભુગતવું પડે છે. કેટલાક ટિપ્સ પર ધ્યાન આપી તમે તમારી પાર્ટીમાં સુરક્ષિત રહી શકો છો. જાણો કયાં છે તે ટિપ્સ 
1. પાર્ટીમાં હતા પહેલા જ લિમિટ નક્કી કરી લો. જેમ જો ડ્રિંક કરી રહ્યા છો તો એક મિનિટ રાખો જેમાં તમે હોશ ન ગુમાવો અને સુરક્ષ્હિત રીતે ઘરે પરત આવી શકો. 
 
2. ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી છે. જો તમને ડ્રિંકનો સ્વાદ જરાય પણ જુદો લાગે તો સારું હશે કે તેને ન પીવું. ખાવામાં પણ સાવધાની રાખવી અને અન્હેલ્દી વસ્તુઓથી બચવું. 
 
3. તમારા મોબાઈલનો જીપીએસ હમેશા ઑન રાખો જેથી તમારું પ્લાન ચેંજ થતા પર પણ તમારા નજીકી લોકોને ખબર પડી શકે છે તમે ક્યાં છો અને તે તમારા સુધી સરળતાથી પહોંચી શકે. 
 
4. જો ક્યાં દૂર કે બહાર પાર્ટી માટે જઈ રહ્યા છો તો પતિજનને જણાવીએ જાઓ જેથી કોઈ અપ્રિય સ્થિતિ બનતા તે તમારા સુધી સરળતાથી પહોંચી શકે. 
 
5. પાર્ટી એંજાય કરવા માટે હોય છે, પણ ઘણા વાર વિવાદ પણ હોય છે જે ખતરનાક સિદ્ધ હોય છે. નકામ વિવાદ ટાળવું અને કોઈ પણ પ્રકારની અપ્રિય સ્થિતિને બનતા પર પરિજન કે પોલીસને સૂચના આપવી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર