અંડરઆર્મ્સની દુર્ગંધથી છુટકારો મેળવો? જાણો તેનો કારણ અને તેનાથી બચવાના ઉપાય

બુધવાર, 2 જૂન 2021 (13:37 IST)
ઉનાડામાં પરસેવું આવવુ સામાન્ય વાત છે. પણ સમસ્યા ત્યારે હોય છે જ્યારે પરસેવાની સાથે સુર્ગંધ આવવા લાગે છે આવુ થતા પર તમારી પાસે કોઈ બેસવુ પસંદ નહી કરે છે. અને જો કોઈ બેસી પણ ગયુ તો તે 
નામ લર રૂમાલ રાખી લેશે. તેથી અંડરઆર્મસની દુર્ગંધથી છુટકારા માટે તમે સ્નાન પણ કરી લો પણ છતાં થોડી વાર પછી ફરીથી તે જ સ્થિતિ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવુ હોય છે તો અહીં જાણો 
તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. 
પરસેવાની દુર્ગંધ અમારા ખાન-પાન પર નિર્ભર કરે છે. જ્યારે શરીરમાં પાણીથી વધારે કેફીન ઈંટેક હોય છે અને તમે રેગ્યુલર સ્નાન નથી કરતા તો એવી ટેવ પરસેવાની દુર્ગંધના કારણ બની જાય છે. પરસેવુ 
સ્ટ્રેસ કે ગરમીના કારણે શરીરથી બહાર આવે છે. પણ જ્યારે સ્કીન પર તેની સાથે બેક્ટીરિયા ઘુલી જાય છે ત્યારે આ દુર્ગંધવાળા થઈ જાય છે. તેથી શરીરની દરરોજ સફાઈ ન કરાય તો તેમાં દુર્ગંધ આવવા લાગે 
છે. ઉનાડામાં ડુંગળી નૉનવેજ, ઈંડા, ફિશ, લસન જેવી વસ્તુઓ ખાવાથી બચવું. તેનો સેવન ન કરવાથી પરસેવાથી છુટકારો મળશે. 
 
1. આર્મપિટ પર ટેલકમ પાઉડરની જગ્યા કાર્ન સ્ટાર્ચ લગાવો. આ અંડરઆર્મના ભેજને સોખી લેશે  અને પરસેવાની દુર્ગંધ દૂર રાખશે. 
2. તમે કોઈએ કહ્યુ પણ હશે કે વધારે પાણી પીવો જોઈએ. પણ આવું કેટલાક લોકો સાંભળીને ફોલો કરે છે. જો તમે દિવસભર ઓછામાં ઓછા 9-10 ગિલાસ પાણી પીવો છો તો યૂરિનથી ટૉક્સિન બહાર નિકળી 
જાય છે તેનાથી શરીરથી કોઈ પ્રકારની દુર્ગંધ નહી આવે છે.
3. તમે સ્નાનના પાણીમાં બેકિંગ સોડા, ગુલાબજળ, લીંબૂ કે ફટકડી પણ મિક્સ કરી શકો છો. તેનાથી પરસેવાની દુર્ગધ નહી આવશે. સ્નાનના સમયે તમારા પગને પણ સારી રીતે સાફ કરો. ઘણી વાર શૂ ખોલ્યા 
પછી પગથી દુર્ગંધ આવે છે. 
4. સવારે-સવારે બધાને ઑફિસ જવાની જલ્દી હોય છે. તેથી તમે રાત્રેના સમયે જ એક ટબમાં 3 ચમચી બેકિંગ સોડા નાખી લો અને વૉશ ક્લાથની મદદથી આખી બોડીને તેનાથી લૂંછો. દુર્ગંધથી છુટકારો મળશે. 
5. ટ્રી-ટ્રી ઑયલમાં બેક્ટીરિયા મારવામાં મદદ કરે છે. તેને તમએ પાણીમાં બે ટીંપા મિક્સ કરી તમારા અંદર આર્મસ પર રૂ થી લગાવી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર